તરસાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરસાડ

સ્ત્રીલિંગ

  • 1

    તાડનાં પાંદડાં; જાવલી.

મૂળ

सं. तल (તાડ)+સાડ (प्रा. साड=વસ્ત્ર; અથવા साडण= છેદન)