તરસાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરસાળું

નપુંસક લિંગ

  • 1

    તળિયું; છેડો.

  • 2

    અંદાજ; તરસાળો.

તરસાળે ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરસાળે

અવ્યય

  • 1

    છેવટે; આખરે.