ગુજરાતી

માં તરેહની 2 મુખ્ય વ્યાખ્યા છે: તરેહ1ત્રેહ2

તરેહ1

સ્ત્રીલિંગ

  • 1

    રીત; પ્રકાર.

  • 2

    ભાત; જાત.

મૂળ

अ. तरह

ગુજરાતી

માં તરેહની 2 મુખ્ય વ્યાખ્યા છે: તરેહ1ત્રેહ2

ત્રેહ2

પુંલિંગ

  • 1

    વરસાદનું પાણી ઊંડે જમીનમાં પહોંચવું.