તરાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરાઈ

સ્ત્રીલિંગ

 • 1

  પહાડની તળેટીનો પ્રદેશ.

 • 2

  ['તરવું' પરથી] તરવાની રીત કે કળા.

 • 3

  પાર લઈ જતી હોડીનું ભાડું; તરપણ્ય.

મૂળ

हिं.

તુરાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુરાઈ

સ્ત્રીલિંગ

 • 1

  ફૂંકીને વગાડવાનું એક વાદ્ય; શરણાઈ.

 • 2

  સાળવીનું એક ઓજાર.

  જુઓ તૂરી

મૂળ

सं. तूर्य