ત્રાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાક

સ્ત્રીલિંગ

  • 1

    રેંટિયામાં જેના પર સૂતર કંતાય છે તે સોયો.

મૂળ

सं. तुर्क