ત્રાગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાગો

પુંલિંગ

  • 1

    ત્રાગ; ત્રાગડો; તાગડો; તાંતણો.

મૂળ

'ત્રાક' ઉપરથી?