ત્રાજૂડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાજૂડું

નપુંસક લિંગ

  • 1

    જોખવાનું બે પલ્લાવાળું સાધન; ત્રાજવું.

  • 2

    શરીર ઉપર છૂંદાવેલું છૂંદણું.