ત્રાજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાજવું

નપુંસક લિંગ

  • 1

    ત્રાજૂડું; જોખવાનું બે પલ્લાવાળું સાધન.

  • 2

    શરીર ઉપર છૂંદાવેલું છૂંદણું.

મૂળ

फा. तराझू