ત્રાટકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાટકવું

અકર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી અણધાર્યો ધસારો કરવો; છાપો મારવો.

મૂળ

'ત્રાટક' કે 'ત્રાડ' ઉપરથી