ગુજરાતી

માં ત્રાણની 3 મુખ્ય વ્યાખ્યા છે: ત્રાણ1ત્રાણુ2ત્રાણું3

ત્રાણ1

નપુંસક લિંગ

 • 1

  રક્ષણ; બચાવ.

 • 2

  શરણ.

મૂળ

सं.

ગુજરાતી

માં ત્રાણની 3 મુખ્ય વ્યાખ્યા છે: ત્રાણ1ત્રાણુ2ત્રાણું3

ત્રાણુ2

વિશેષણ

 • 1

  નેવુ વત્તા ત્રણ.

ગુજરાતી

માં ત્રાણની 3 મુખ્ય વ્યાખ્યા છે: ત્રાણ1ત્રાણુ2ત્રાણું3

ત્રાણું3

વિશેષણ

 • 1

  તાણું-'૯૩'.

મૂળ

प्रा. तेणउइ ( सं. त्रिणवति)

પુંલિંગ

 • 1

  ત્રાણુનો આંકડો કે સંખ્યા; '૯૩'.

મૂળ

प्रा. तेणउइ ( सं. त्रिणवति)