તરાપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરાપો

પુંલિંગ

  • 1

    વાંસ કે લાકડાંને એક બીજાની સાથે બાંધીને બનાવેલો પાણીમાં તરે તેવો પાટ જેવો ઘાટ; ત્રાપો.

મૂળ

સર૰ सं. तप्र, प्रा. तप्प=નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ ; हिं. तरापा, म. तराफा

ત્રાપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાપો

પુંલિંગ

  • 1

    તરાપો; વાંસ કે લાકડાંને એકબીજાની સાથે બાંધીને બનાવેલો પાણીમાં તરે તેવો પાટ જેવો ઘાટ; તરાપો.