તરાપો ભાગવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરાપો ભાગવો

  • 1

    કુટુંબમંડળ વીખરાઈ જવું.

  • 2

    સંસાર ભાગી પડવો; મુખ્ય માણસ જતું રહેવું.