ત્રાંબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાંબું

નપુંસક લિંગ

  • 1

    તાંબું; આછા રાતા રંગની એક ધાતુ.

મૂળ

सं. ताम्र