ત્રાંબટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાંબટ

વિશેષણ

  • 1

    તાંબાનું.

નપુંસક લિંગ

  • 1

    તાંબાનું પાત્ર; ત્રાંસ.

મૂળ

सं. ताम्र ઉપરથી