તરામણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરામણું

વિશેષણ

  • 1

    તરીને જવું પડે એટલું.

  • 2

    તરી શકાય તેટલું.

મૂળ

'તરવું' ઉપરથી