ત્રાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ત્રાસ પામવું; કંટાળવું.

  • 2

    બીવું; થરથરવું.

મૂળ

सं. त्रस्, त्रास

તરાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરાસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કોતરવું.