ત્રાહ્યતોબા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાહ્યતોબા

અવ્યય & સ્ત્રીલિંગ

  • 1

    ત્રાહિતોબા; 'રક્ષણ કરો-બચાવો' એવો ઉદ્ગાર; તોબા.

મૂળ

ત્રાહિ+તોબા