ત્રાહિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાહિ

અવ્યય

  • 1

    'રક્ષણ કરો-બચાવો' એવો ઉદ્ગાર.

સ્ત્રીલિંગ

  • 1

    'રક્ષણ કરો-બચાવો' એવો ઉદ્ગાર.