ત્રાહિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાહિત

વિશેષણ

  • 1

    અજાણ્યું.

  • 2

    તટસ્થ.

મૂળ

સર૰ म. तिराहीत , तिहाईत

ત્રાહિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાહિત

પુંલિંગ

  • 1

    ત્રાહિત આદમી.