ત્રાહિતોબા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાહિતોબા

ક્રિયાવિશેષણ

  • 1

    'રક્ષણ કરો-બચાવો' એવો ઉદ્ગાર; તોબા.

સ્ત્રીલિંગ

  • 1

    'રક્ષણ કરો-બચાવો' એવો ઉદ્ગાર; તોબા.

મૂળ

ત્રાહિ+તોબા