ત્રાહિમામ્ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાહિમામ્

શબ્દસમૂહ

  • 1

    'મારું રક્ષણ કરો' એવો ઉદ્ગાર.

મૂળ

सं.