ત્રિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિ

વિશેષણ

 • 1

  ત્રણ.

મૂળ

सं.

તરિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરિ

સ્ત્રીલિંગ

 • 1

  હોડી.

મૂળ

सं.

તુરિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુરિ

સ્ત્રીલિંગ

 • 1

  તૂરી; સાળવીનો કાંઠલો કે કૂચડો.

મૂળ

सं.

તુરિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુરિ

પુંલિંગ

 • 1

  ઘોડો.

મૂળ

સર૰ हिं. तुरा, -री; सं. तुरग, प्रा. तुरय?