ત્રિકાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિકાળ

પુંલિંગ

  • 1

    ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળ.

  • 2

    સવાર, બપોર અને સાંજ એ ત્રણે સમય.

મૂળ

सं.