ત્રિકાસ્થિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિકાસ્થિ

નપુંસક લિંગ

  • 1

    કરોડનું સૌથી નીચેનું હાડકું.

મૂળ

सं. ત્રિક+અસ્થિ