તરિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરિંગ

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઘોડાનું ડેબું-પલાણની પાછળ ખુલ્લો રહેતો પીઠનો ભાગ.