ગુજરાતી

માં ત્રિગણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ત્રિગણ1ત્રિગુણ2

ત્રિગણ1

પુંલિંગ

  • 1

    સંસારી જીવનના ત્રણ પુરુષાર્થ; ધર્મ, અર્થ અને કામ; ત્રિવર્ગ.

મૂળ

सं.

ગુજરાતી

માં ત્રિગણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ત્રિગણ1ત્રિગુણ2

ત્રિગુણ2

વિશેષણ

  • 1

    ત્રણ ગણું; ત્રેવડું.

પુંલિંગ બહુવયન​

  • 1

    સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો.

મૂળ

सं.