ત્રિતાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિતાપ

પુંલિંગ બહુવયન​

  • 1

    તાપત્રય; આધિ, વ્યાધિ અને ઉપાધિ અથવા આધ્યાત્મિક, આધિભૌતિક, અને આધિદૈવિક એ ત્રણ જાતનાં દુઃખ-સંતાપ; ત્રણ તાપનો સમૂહ.

મૂળ

सं.