ત્રિદંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિદંડ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    વાગ્દંડ, મનોદંડ અને કાયાદંડ એ ત્રણ સંયમ ધારણ કર્યાની નિશાનીરૂપ સંન્યાસીનો દંડ.

મૂળ

सं.