ત્રિદિવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિદિવ

નપુંસક લિંગ

  • 1

    જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વસે છે તે સ્વર્ગ.

મૂળ

सं.