ત્રિદોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિદોષ

પુંલિંગ

  • 1

    વાત, પિત્ત અને કફ એ ત્રણ દોષના પ્રકોપથી થતો રોગ; સનેપાત.

મૂળ

सं.