ત્રિનયન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિનયન

પુંલિંગ

  • 1

    ત્રિનેત્ર; સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એ ત્રણ નેત્રોવાળા મહાદેવ.

મૂળ

सं.