ત્રિપગી દોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિપગી દોડ

સ્ત્રીલિંગ

  • 1

    ખેલાડીઓ બે-બેની જોડમાં એકબીજાનો ડાબો-જમણો પગ રૂમાલથી બાંધી સામે રાખેલ નિશાનને ગોળ ફરીને સૌપ્રથમ પાછા આવે તે જોડ વિજેતા બને, એવી એક મેદાની રમત.