ત્રિપરિમાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિપરિમાણ

નપુંસક લિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કે જાડાઈ એ ત્રણ માપ જે દરેક પદાર્થ ને હોય તે; 'થ્રી ડાઇમેન્શન્સ'.

મૂળ

सं.