ત્રિપાઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિપાઠી

પુંલિંગ

  • 1

    વેદનો પાઠ કરવાની સંહિતા, પદ અને ક્રમ એ ત્રણે રીતો જાણનારો બ્રાહ્મણ.

  • 2

    એક અટક.

મૂળ

सं.