ત્રિપિટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિપિટક

પુંલિંગ

  • 1

    સુત્ત, વિનય અને અભિધમ્મ એ ત્રણ પ્રકારના બૌદ્ધ ગ્રંથોનો સમૂહ.

મૂળ

सं.