ત્રિભાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિભાગવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ત્રણ સરખા ભાગ કરવા.

મૂળ

सं. त्रिभाग પરથી