ત્રિભોમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિભોમ

સ્ત્રીલિંગ

  • 1

    ત્રિભુવન; સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ.

મૂળ

त्रि+भूमि