ત્રિમાસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિમાસિક

વિશેષણ

  • 1

    ત્રૈમાસિક; ત્રણ માસે થતું.

મૂળ

ત્રિ+માસિક

ત્રિમાસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિમાસિક

નપુંસક લિંગ

  • 1

    ત્રિમાસિક પત્ર.

ત્રિમાસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિમાસિક

સ્ત્રીલિંગ

  • 1

    ત્રિમાસિક પરીક્ષા.