તરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરિયું

વિશેષણ

  • 1

    ત્રણ જાતનું.

  • 2

    ત્રીજું.

મૂળ

सं.त्रि ઉપરથી

તૂરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૂરિયું

નપુંસક લિંગ

  • 1

    એક શાક-ફળ.

મૂળ

સર૰ हिं. तुरई