ગુજરાતી

માં તરિયાની 2 મુખ્ય વ્યાખ્યા છે: તરિયા1ત્રિયા2

તરિયા1

પુંલિંગ બહુવયન​

  • 1

    'એક તરી ત્રણ' ના આંકનો ગડિયો.

મૂળ

જુઓ તરી

ગુજરાતી

માં તરિયાની 2 મુખ્ય વ્યાખ્યા છે: તરિયા1ત્રિયા2

ત્રિયા2

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રી; નારી.

મૂળ

सं. स्त्री સર૰ हिं.