ત્રિયાચરિત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિયાચરિત્ર

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીચરિત્ર; જેને પુરુષ પામી ન શકે તેવું સ્ત્રીનું વર્તન.

મૂળ

हिं.