તરિયાંતોરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરિયાંતોરણ

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    તરિયાતોરણ; ત્રણ જાતનાં (આસોપાલવ, આંબાના પાન, નાળિયેર) તોરણ, જેમાં સાથે કસબના તારનું (કપડાનું) તોરણ પણ અધિક શોભા માટે હોય છે.

તરિયાતોરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરિયાતોરણ