ત્રિયારાજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિયારાજ્ય

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીઓનું રાજ (જેમ કે, કામરૂપમાં મનાય છે તેવું).

  • 2

    લાક્ષણિક સ્ત્રીનું ચલણ હોવું તે.