ત્રિવેણીસંગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિવેણીસંગમ

પુંલિંગ

  • 1

    ત્રિવેણી; ગંગા, યમુના અને સરસ્વતી.

  • 2

    તેમનો જ્યાં સંગમ થાય છે તે ધામ-પ્રયાગ.