ત્રિવર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિવર્ગ

પુંલિંગ

  • 1

    ત્રણનો સમૂહ; ધર્મ, અર્થ અને કામ.

  • 2

    ક્ષય, સ્થિતિ અને વૃદ્ધિ.

  • 3

    સંગીતમાં એક અલંકાર.

મૂળ

सं.