ત્રિશિખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિશિખ

નપુંસક લિંગ

  • 1

    ત્રિશૂલ.

  • 2

    (ત્રણ ટોચવાળો) તાજ; મુગુટ; કલગી.

  • 3

    કોણી અને ખભા વચ્ચેનો હાથનો એક સ્નાયુ; 'ટ્રાઇસેપ'.

મૂળ

सं.