ત્રિસૂત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિસૂત્રી

સ્ત્રીલિંગ

  • 1

    ત્રણ સૂત્રોનો સમૂહ (જેમ કે, સ્વતંત્રતા, સમતા, બંધુતા).

મૂળ

सं.