ત્રિસ્થળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિસ્થળી

સ્ત્રીલિંગ

  • 1

    કાશી, પ્રયાગ, ગયા એ ત્રણ ધામ.

મૂળ

सं.