ત્રિસંધ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિસંધ્યા

સ્ત્રીલિંગ

  • 1

    સવાર, બપોર અને સાંજ એ ત્રણે સમયનો સંધિકાળ કે તે વેળા કરાતો સંધ્યાવિધિ.

મૂળ

त्रि+संध्या