ગુજરાતી

માં તરીની 3 મુખ્ય વ્યાખ્યા છે: તરી1તુરી2તૂરી3

તરી1

સ્ત્રીલિંગ

 • 1

  મલાઈ.

 • 2

  કાંપ.

 • 3

  ઉપર તરતી કોઈ પોપડી-થર.

 • 4

  હોડી; તરિ.

 • 5

  જળમાર્ગ.

ગુજરાતી

માં તરીની 3 મુખ્ય વ્યાખ્યા છે: તરી1તુરી2તૂરી3

તુરી2

સ્ત્રીલિંગ

 • 1

  તૂરી; સાળવીનો કાંઠલો કે કૂચડો.

ગુજરાતી

માં તરીની 3 મુખ્ય વ્યાખ્યા છે: તરી1તુરી2તૂરી3

તૂરી3

સ્ત્રીલિંગ

 • 1

  એક વાદ્ય; તુરાઈ.

 • 2

  સાળવીનો કાંઠલો કે કૂચડો.

 • 3

  બે છેડે અણીવાળો ખીલો.

વિશેષણ

 • 1

  ત્રણં ગણું (આંકમાં).

પુંલિંગ

 • 1

  ઘોડો.

પુંલિંગ